નીચેના દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $x^{2} = 9$.

  • A
    વિવેચક = $36$,બીજ વાસ્તવિક,સંમેય અને ભિન્ન છે.
  • B
    વિવેચક = $0$,બીજ વાસ્તવિક અને સમાન છે.
  • C
    વિવેચક = $-36$,બીજ કાલ્પનિક છે.
  • D
    વિવેચક = $9$,બીજ વાસ્તવિક અને ભિન્ન છે.

Explore More

Similar Questions

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $5x^{2}-4x-10=0$

જો નીચેના દ્વિઘાત સમીકરણને બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $2kx^2 - 8x + k = 0$.

એક પેન $24$ રૂપિયામાં વેચતા, થતી ખોટની ટકાવારી તેની મૂળ કિંમત (રૂપિયામાં) જેટલી છે. પેનની મૂળ કિંમત શોધો.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ બહુપદીને કોઈ વાસ્તવિક શૂન્ય નથી?

જો દ્વિઘાત સમીકરણ $kx^{2} + 4x + 1 = 0$ ના બંને બીજ સમાન હોય,તો $k = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo